Achira News Logo
Achira News

રાજકોટની જંગલેશ્વર વિસ્તારની સી. ઓ. એ ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

Akila News
રાજકોટની જંગલેશ્વર વિસ્તારની સી. ઓ. એ ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો
Full News
Share:

રાજકોટના જંગલેશ્‍વર વિસ્‍તારના સ્‍લમ રહેવા સીઓ ગુજરાત રેવન્‍યુ ટ્રીબ્‍યુનલના ઓર્ડરથી નારાજ થઇ તે ઓર્ડરને હાઇકોર્ટમાં પડકારેલ હતો. આજે હાઇકોર્ટમાં તેમની સુનાવણી થતાં રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનને જવાબ રજૂ કરવા નોટીસ કરવાનો ઓર્ડર કરેલ. આગામી જુન મહિનાની ૯ મી તારીખે ઉઘડતી કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાવશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટની જંગલેશ્વર વિસ્તારની સી. ઓ. એ ગુજરાત મહેસૂલ ટ્રિબ્યુનલના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો | Achira News