Achira News Logo
Achira News

રાજ્ય પરીક્ષા બોર્ડે શાળાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટે સરળ CETનું આયોજન કર્યું

Divya Bhaskar
રાજ્ય પરીક્ષા બોર્ડે શાળાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટે સરળ CETનું આયોજન કર્યું
Full News
Share:

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્સિયલ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના મેળવવા માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઈટી) શનિવારે યોજાઈ હતી. 5,87,697 150 માર્કસની પરીક્ષામાં 150 જેટલા પ્રશ્નો પૂછાયા હતા. ઓવરઓલ પ્રશ્નોનું સ્તર અપેક્ષા મુજબનું સરળ રહ્યું હતું. મલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તે શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? શિયાળામાં કયા પાક લેવામાં આવે છે તે સહિતના પ્રશ્નો પૂછાયા હતા. એકંદરે પ્રશ્નપત્ર સરળ રહ્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજ્ય પરીક્ષા બોર્ડે શાળાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટે સરળ CETનું આયોજન કર્યું | Achira News