Achira News Logo
Achira News

રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડીનું મોજું ફરી વળ્યું; યલો એલર્ટ જાહેર

Sandesh
રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડીનું મોજું ફરી વળ્યું; યલો એલર્ટ જાહેર
Full News
Share:

હવામાનની આગાહી રાજ્યમાં એક તરફ ઠંડીનો માહોલ યથાવત છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે આજે રાજ્યના ઘમા જિલ્લાઓમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ADVERTISEMENT વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Opinion Supplement Supplement Supplement Supplement Surat: ગજેરા ગ્રુપ પર 6 દિવસીય IT મેગા સર્ચ પૂર્ણ, કરોડોના બેનામી વ્યવહારો અને દસ્તાવેજો જપ્ત

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજ્યમાં કમોસમી વરસાદ અને ઠંડીનું મોજું ફરી વળ્યું; યલો એલર્ટ જાહેર | Achira News