Achira News Logo
Achira News

રાજસ્થાનમાં શૂટિંગ બાદ મુંબઈમાં'ધાકડ 2 "નું શૂટિંગ ચાલુ

Western Times
રાજસ્થાનમાં શૂટિંગ બાદ મુંબઈમાં'ધાકડ 2 "નું શૂટિંગ ચાલુ
Full News
Share:

મુંબઈ,સોનાક્ષી સિંહા સહિતના કલાકારો આગામી દિવસોમાં મુંબઈમાં ‘દહાડ ટુ’નું શૂટિંગ આગળ ધપાવશે. આ સીરિઝના કેટલાંક દ્રશ્યોનું શૂટિંગ તાજેતરમાં રાજસ્થાનમાં સંપન્ન કરવામાં આવ્યું હતું. આ સીરિઝની પહેલી સીઝનની ખાસ્સી પ્રશંસા થઈ હતી. તે પછી રીમા કાગતીએ સીઝન ટૂ બનાવવાનું નક્કી કર્યું હતું. સીરિઝની સ્ટોરી રાજસ્થાન આધારિત હોવાથી ત્યાં કેટલુંક શૂટિંગ કરવામાં આવ્યું હતું. સીરિઝમાં ગુલશન દેવૈયા સહિતના કલાકારો રીપિટ થશે. જોકે, સમગ્ર શૂટિંગ ક્યારે પૂર્ણ થશે અને સીરિઝ ક્યારે રીલિઝ કરાશે તે વિશે કોઈ વિગતો હજુ સુધી અપાઈ નથી.SS1MS

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજસ્થાનમાં શૂટિંગ બાદ મુંબઈમાં'ધાકડ 2 "નું શૂટિંગ ચાલુ | Achira News