વૃંદાવન– રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ્યારે આશ્રમ પહોંચ્યા ત્યારે સંત શ્રી પ્રેમાનંદ જી મહારાજે ખૂબ જ આત્મીયતાથી ‘રાધે-રાધે’ કહીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ, બંને મહાનુભાવો વચ્ચે આધ્યાત્મિકતા, સમાજ કલ્યાણ અને વ્રજની પવિત્ર પરંપરાઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન પ્રેમાનંદ મહારાજે‘નામ જપ’(ભગવાનના નામનું સ્મરણ) ના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. President Droupadi Murmu met Premanand Maharaj at Shri Hit Radha Keli Kunj Ashram in Vrindavan, Uttar Pradesh. A post shared by Bhajan Marg Official (@bhajanmarg_official)
રાષ્ટ્રપતિએ આધ્યાત્મિકતા અને સમાજ કલ્યાણ પર ચર્ચા કરવા માટે વૃંદાવનમાં આધ્યાત્મિક નેતા સાથે મુલાકાત કરી
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.