બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો આજે અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ૫:૦૦ કલાકે સંસદને સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન સરકારની સિદ્ધિઓ રજૂ કરવાની સાથે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના તર્કબદ્ધ ઉત્તરો આપશે. આ ભાષણ પર આખા દેશની નજર ટકેલી છે.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા પૂર્ણ કરવા સંસદને સંબોધિત કરશે પીએમ મોદી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.