Achira News Logo
Achira News

લાઇવ મેચ દરમિયાન મોબાઇલ ફેન સાથે ક્રિકેટ રમવા બદલ વ્યક્તિની ધરપકડ

Sandesh
લાઇવ મેચ દરમિયાન મોબાઇલ ફેન સાથે ક્રિકેટ રમવા બદલ વ્યક્તિની ધરપકડ
Full News
Share:

દાહોદ શહેરમાં આઈપીએલ મેચ પર પૈસાથી હારજીતનો મોબાઈલમાં સટ્ટો રમતા એક યુવકને પોલીસે ઝડપી પાડી તેની અંગ ઝડતીમાંથી પોલીસે રૂા.11,500ની રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂા.31,500નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમના સાગરીત વિરૂધ્ધ પણ પોલીસે તપાસ હાથ ધરી છે. દાહોદ એ ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તા.01 મેના રોજ દાહોદ શહેરમાં ગોવિંદનગર વિસ્તારમાં આવેલ રાજ ટાવર પાસે રહેતાં પ્રીયમભાઈ પંકજભાઈ પંચાલની પુછપરછ કરતાં કર્યા બાદ તેના મોબાઈલની પોલીસે તપાસ કરતાં મોબાઈલ ફેનમાં હાલ ચાલતી આઈપીએલની મેચમાં લાઈવ ક્રિકેટ મેચના હાર જીતનો ક્રિકેટ સત્તો રમતા મોબાઈલ ફેનમાં પકડાઈ ગયો હતો. પોલીસે ઉપરોક્ત ઈસમની અંગઝડતી કરતાં જેમાંથી રોકડા રૂપીયા 11,500 તેમજ એક મોબાઈલ ફેન મળી પોલીસે કુલ રૂપીયા 31,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે તેની સાથેનો વધુ એક સાગરીત રાજ કમલ પાલરેચા (રહે. લીમડી તા. ગુરૂગોવિંદ લીમડી, જિ.દાહોદ)ની પણ સંડોવણી હોવાનું સામે આવતાં દાહોદ એ ડિવીઝન પોલીસે ઉપરોક્ત બંન્ને યુવકો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરણી છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં નવામાંકા ગામની સીમમાં દેશી દારૂની મિની ફેક્ટરી ધમધમતી હોવાનો પર્દાફાશ થયો છે. સીમ વિસ્તારમાં જાહેરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ મોટા પાયે ચાલી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આટલી મોટી માત્રામાં દારૂનો કાળો કારોબાર ચાલતો હોવા છતાં તંત્ર અજાણ હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી અને નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે રહીશોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ પણ વાંચોઃ Delhi: દિલ્હીની વિવેક વિહાર બિલ્ડિંગમાં લાગી આગ, 9 લોકો જીવતા થયા ભડથું ગુજરાતના દરિયા કિનારે રહેતા લોકો, ખાસ કરીને કચ્છ, ખંભાત અને આસપાસના વિસ્તારોના વેપારીઓ અને માછીમારો, સિકોતર માતાની ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાથી પૂજા કરે છે. ગુજરાતના કચ્છ, ખંભાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકો માટે સિકોતર માતાની પૂજા એ માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ દરિયાખેડુઓના જીવન સાથે જોડાયેલી એક અતૂટ પરંપરા છે. કચ્છ અને ખંભાતના વેપારીઓ અને માછીમારો સિકોતર માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. દરિયાની સફર હંમેશા જોખમી હોય છે, તેથી નાવિકો સફર પર જતા પહેલા સુરક્ષા માટે માતાજીની પૂજા કરે છે અને હેમખેમ ઘરે પાછા ફરવાની પ્રાર્થના કરે છે. તેમને દરિયાઈ મુસાફરીમાં રક્ષણ આપનારી દેવી માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે ભારતીય નાવિકો અરબી સમુદ્ર પાર કરતા, ત્યારે હજારો કિલોમીટર સુધી કોઈ જમીન દેખાતી નહોતી. તોફાન અને રસ્તો ભટકી જવાનો ડર હંમેશા રહેતો. આવા સમયે દરિયાની વચ્ચે અચાનક એક ટાપુ દેખાતો જે તેમના માટે જીવન બચાવનારું આશ્રયસ્થાન બની જતો. આ ટાપુ આજે યમન પાસે આવેલો 'સોકોત્રા' (Socotra) ટાપુ છે. સમય જતાં, નાવિકોએ આ ટાપુને દેવીનું રૂપ આપી દીધું, જે આજે 'સિકોતર માતા' તરીકે ઓળખાય છે. •સુરક્ષિત વિસામો: ભારતથી આફ્રિકા કે પશ્ચિમ એશિયા જતી વખતે લાકડાના જહાજો માટે આરામ કરવા અને મીઠું પાણી મેળવવા માટે આ એકમાત્ર મહત્વની જગ્યા હતી. •રહસ્યમય દેખાવ: આ ટાપુ પર 'ડ્રેગન બ્લડ ટ્રી' જેવા અજીબ વૃક્ષો અને પથ્થરોની ગુફાઓ આવેલી છે, જે જોવામાં કોઈ બીજી દુનિયા જેવી લાગે છે. નાવિકોને આ જગ્યા ક્યારેક ડરામણી તો ક્યારેક રક્ષક જેવી લાગતી. જ્યારે પણ ભારતીય નાવિકો આ ટાપુ પર પહોંચતા, ત્યારે તેમને જીવતદાન મળતું. તેમણે અનુભવ્યું કે આ ટાપુ તેમનું રક્ષણ કરે છે. ધીરે ધીરે આ ટાપુની શક્તિને તેમણે દેવીનું સ્વરૂપ આપ્યું અને તેમને સિકોતર માતા, સિકોતરી માતા કે દરિયાની દેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું. એવી માન્યતા છે કે આ દેવી દરિયામાં મુસાફરોની રક્ષા કરે છે અને તેમને સુરક્ષિત ઘરે પાછા લાવે છે. આજે પણ ગુજરાતના દરિયાકાંઠાના સમુદાયો સિકોતર માતાની પૂજામાં: આ પરંપરા દર્શાવે છે કે કેવી રીતે એક ભૌગોલિક સ્થળ માનવીય સંઘર્ષ અને શ્રદ્ધાને કારણે પૂજનીય દેવી બની ગયું. આ પણ વાંચો- Emergency Alerts : દુનિયાનું સૌથી પાવરફુલ ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ કોની પાસે? જાણો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

લાઇવ મેચ દરમિયાન મોબાઇલ ફેન સાથે ક્રિકેટ રમવા બદલ વ્યક્તિની ધરપકડ | Achira News