Achira News Logo
Achira News

વડોદરા પોલીસ એ. એસ. આઈ. લક્ષ્મીકાંત દેસાઈની ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં ધરપકડ બાદ કડક કાર્યવાહી કરી રહી છે.

Sandesh
વડોદરા પોલીસ એ. એસ. આઈ. લક્ષ્મીકાંત દેસાઈની ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં ધરપકડ બાદ કડક કાર્યવાહી કરી રહી છે.
Full News
Share:

વડોદરામાં SOGના કરોડપતિ ASI લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ મામલે હવે કડક કાર્યવાહી શરુ કરાઇ છે. લક્ષ્મીકાંતના ડ્રગ પેડલર સાથે સંપર્કો બહાર આવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનરે તેને સસ્પેન્ડ કરી દીધો હતો. SMC ની ટીમ હવે લક્ષ્મીકાંત દેસાઇની બેંકો અને મિલકતોની તપાસ માટે આગળ વધી રહી છે. SMC દ્વારા શહેરની બેંકોને પત્ર પણ લખીને લક્ષ્મીકાંતના નાણાંકિય વ્યવહારો, તેના બેંક લોકર સહિતની માહિતી માગી છે. જોકે, લક્ષ્મી દેસાઇના ઘરે થયેલા સર્ચમાં કોઈ પુરાવા હાથ નથી લાગ્યા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વડોદરા પોલીસ એ. એસ. આઈ. લક્ષ્મીકાંત દેસાઈની ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં ધરપકડ બાદ કડક કાર્યવાહી કરી રહી છે. | Achira News