ટેન્કરમાં અચાનક આગ લાગી વડોદરા-હાલોલ રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. ચાલુ ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા હાઈવે પર ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખું ટેન્કર આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. ADVERTISEMENT મળતી માહિતી મુજબ, ટેન્કર હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તેના ટાયરમાં ઘર્ષણને કારણે તણખા થયા હતા. આ તણખાએ જોતજોતામાં ટેન્કરની ડીઝલ ટાંકીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને જોતજોતામાં આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat World India Sports Entertainment Crime Weather Update: ઠંડીની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, વાંચો હવામાન નિષ્ણાતની આગાહી
વડોદરા-હાલોલ રોડ પર ટેન્કરમાં લાગી આગ
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.