Achira News Logo
Achira News

વિપક્ષની ટીકા વચ્ચે ભારત સરકારે અમેરિકાની વેપાર સમજૂતીનો બચાવ કર્યો

Kutch Mitra
વિપક્ષની ટીકા વચ્ચે ભારત સરકારે અમેરિકાની વેપાર સમજૂતીનો બચાવ કર્યો
Full News
Share:

નવી દિલ્હી,3 (પીટીઆઈ) : ભારત અને અમેરિકાવચ્ચે થયેલા સોદા પર વિપક્ષો પ્રહાર કરી રહ્યા છે ત્યારે સરકારે આ વેપાર કરારને કૃષિઅને ડેરી ક્ષેત્રોના હિતોનું રક્ષણ કરનારો ગણાવ્યો હતો. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલેકોંગ્રેસ સહિતના અન્ય પક્ષો પર પ્રહાર કરતાં વિપક્ષની નકારાત્મક માનસિકતા હોવાનું કહ્યુંહતું. વિપક્ષોએ એવા આરોપ મૂકયો હતો કે સરકારે ખેડૂતોની મહેનતને વેંચી નાખી છે. નરેન્દ્રમોદીએ વધુ દબાણમાં આ પગલું ભર્યું છે. પીયૂષગોયલે કહ્યું કે,ભારતે અમેરિકાસાથે ખૂબ જ સારો વેપાર કરાર કર્યો છે,જે સ્પર્ધકો કરતાં વધુસારો છે,કૃષિ અને ડેરી ક્ષેત્રોના હિત સાથે સમાધાન કર્યા વિનાથયો છે. આ સોદો દેશના ગરીબો,માછીમારો,ખેડૂતો અને યુવાનો માટે વિશાળ તકો ખોલશે. ગોયલે ઉમેર્યું હતું કે,અમેરિકા સાથેનો આ વેપાર સોદો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ સંકેત છે. આ સોદાનાભાગરૂપે ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વિપક્ષની ટીકા વચ્ચે ભારત સરકારે અમેરિકાની વેપાર સમજૂતીનો બચાવ કર્યો | Achira News