ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વના વેપાર કરારો બાદ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વોશિંગ્ટનમાં તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયોને મળ્યા હતા. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અને પ્રાદેશિક સુરક્ષા બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાત ભારત-યુએસ મૈત્રી માટે માઈલસ્ટોન સાબિત થશે.
વેપાર સમજૂતીઓ પર હસ્તાક્ષર થતાં ભારત-અમેરિકા સંબંધો મજબૂત થયા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.