Achira News Logo
Achira News

વર્દા અશરફઃ ગૃહિણીથી લઈને શક્તિશાળી રાજકીય સંબંધો ધરાવતી સોશિયલ મીડિયા સ્ટાર

Akila News
વર્દા અશરફઃ ગૃહિણીથી લઈને શક્તિશાળી રાજકીય સંબંધો ધરાવતી સોશિયલ મીડિયા સ્ટાર
Full News
Share:

ઈસ્લામાબાદ,તા.3:હાલમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસીન નકવી ભારત સામેનીT20વર્લ્ડ કપ મેચના બહિષ્કારના નિર્ણયને લઈને આખા વિશ્વમાં ચર્ચામાં છે. જોકે,આ વિવાદોની વચ્ચે તેમની પત્નીવર્દા અશરફવિશેના રહસ્યો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વર્દા અશરફ માત્ર એક ગૃહિણી નથી,પરંતુ પાકિસ્તાનના અત્યંત પ્રભાવશાળી રાજકીય પરિવારની પુત્રી અને લોકપ્રિય ટિકટોક સ્ટાર છે. પિતાની હત્યા અને રાજકીય વારસો: વર્દા અશરફનો ઈતિહાસ સંઘર્ષ અને સત્તાના સંગમ જેવો છે. તે ગુજરાંવાલાના પ્રખ્યાતSSPઅશરફ માર્થની પુત્રી છે. વર્ષ1997માં એક પ્રતિબંધિત ધાર્મિક સંગઠન દ્વારા તેમના પિતાની ઘર પાસે જ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં,વર્દા પાકિસ્તાનના દિગ્ગજ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી પરવેઝ ઈલાહીની સગી ભત્રીજી છે. આ મજબૂત રાજકીય જોડાણને કારણે વર્દા પાકિસ્તાનના પાવર સેન્ટરમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ટિકટોક સ્ટાર અને લો-પ્રોફાઈલ લાઈફ:

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વર્દા અશરફઃ ગૃહિણીથી લઈને શક્તિશાળી રાજકીય સંબંધો ધરાવતી સોશિયલ મીડિયા સ્ટાર | Achira News