Achira News Logo
Achira News

વલસાડ જળ ટાંકી પ્રોજેક્ટ અચાનક તૂટી પડતાં ભ્રષ્ટાચારના આરોપોથી ભાંગી પડ્યો

Sandesh
વલસાડ જળ ટાંકી પ્રોજેક્ટ અચાનક તૂટી પડતાં ભ્રષ્ટાચારના આરોપોથી ભાંગી પડ્યો
Full News
Share:

ટાંકી વિવાદના વમળમાં ફસાઈ વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી રહેલી નવી ટાંકી વિવાદના વમળમાં ફસાઈ છે. ટાંકી હજુ તો બનીને તૈયાર થાય તે પહેલા જ તેનો એક મોટો સ્લેબ ધડાકાભેર તૂટી પડતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ADVERTISEMENT ઘટનાની વિગત મુજબ, વલસાડ નગરપાલિકા દ્વારા પાણીની ટાંકીનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન ટાંકીના ઉપરના ભાગનો એક આખો સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. સ્લેબ તૂટવાનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો. અચાનક બનેલી આ ઘટનાને કારણે આસપાસ ઉભેલા લોકો અને કામદારોમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat World India Sports Entertainment Crime Weather Update: ઠંડીની રાહ જોતા લોકો માટે સારા સમાચાર, વાંચો હવામાન નિષ્ણાતની આગાહી

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

વલસાડ જળ ટાંકી પ્રોજેક્ટ અચાનક તૂટી પડતાં ભ્રષ્ટાચારના આરોપોથી ભાંગી પડ્યો | Achira News