રાજકોટ : અ.સૌ. માનસીબેન તથા નિતિનભાઇ વલ્લભભાઇ બગથરિયાના સુપુત્ર ચિ. ધ્યયના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ. જીજ્ઞાશાબેન તથા રમેશભાઇ જગજીવનભાઇ પાડલીયાની સુપુત્રી ચિ. ક્રિષ્ના સાથે તા. ૧૦ ના મંગળવારના શુભદિને જુનાગઢ મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા.૯ ના સોમવારે સવારે ૯ વાગે સાંજીના ગીત, રાત્રે ૯:૩૦ થી દાંડીયારાસ, ભોજન સમારંભ રાખેલ છે.
સી. એચ. ધ્યય અને સી. એચ. કૃષ્ણના લગ્ન 10 જૂનના રોજ જુનાગઢમાં યોજાવાના છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.