Achira News Logo
Achira News

સખિયા પરિવાર રાજકોટ ખાતે પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યો છે

Akila News
સખિયા પરિવાર રાજકોટ ખાતે પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યો છે
Full News
Share:

રાજકોટ નિવાસી કિરણબેન અને વિજયભાઇ સખીયાના સુપુત્ર ચિ. પાર્થના શુભલગ્ન તા. ૭ ના ગુરૂવારે ચિ.કાવ્‍યા સાથે નિરધારેલ છે. તા. ૪ ના મહેંદી રસમ અને તા.પ ના ગરબા તેમજ તા.૬ ના હલ્‍દી રસમ લગુન રીસોર્ટમાં રાખેલ છે. તા. ૭ના સવારે જાન પ્રસ્‍થાન અને હસ્‍તમેળાપ તા.૭ ના રાત્રે ૮.૩૦ વાગ્‍યે રાખેલ છે. શુભલગ્ન સ્‍થળ : વિશ્વા પાર્ટી પ્‍લોટ મુંજકા રાજકોટ.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સખિયા પરિવાર રાજકોટ ખાતે પુત્રના લગ્નની તૈયારી કરી રહ્યો છે | Achira News