Achira News Logo
Achira News

સંજુ સેમસન ICC T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે

Sandesh
સંજુ સેમસન ICC T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે
Full News
Share:

સંજુ સેમસન હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી છે. ન્યુઝીલેન્ડ સામે સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ICC T20 વર્લ્ડકપ માટે તૈયારી કરી રહી છે, પરંતુ ધ્યાન સંજુ સેમસન પર છે. આનું કારણ એ છે કે તે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સંજુ સેમસન ICC T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે | Achira News