Achira News Logo
Achira News

સ્પેનની સરકારે ડીપફેક અને શોષણની ચિંતાઓ વચ્ચે સગીર વયના લોકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રતિજ્ઞા લીધી

Akila News
સ્પેનની સરકારે ડીપફેક અને શોષણની ચિંતાઓ વચ્ચે સગીર વયના લોકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રતિજ્ઞા લીધી
Full News
Share:

વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ટેક કંપનીઓની આકરી ટીકા કરી; ડીપફેક અને જાતીય શોષણ રોકવા સરકારનું કડક પગલું: સ્પેન સરકાર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે દુબઈ સમિટમાં જણાવ્યું હતું કે, ટેક પ્લેટફોર્મ્સ પર ફેલાતી ગેરકાયદેસર સામગ્રી, બિન-સહમતિપૂર્ણ ડીપફેક છબીઓ અને ઓનલાઈન શોષણથી બાળકોને બચાવવા આ કાયદો લાવવો અનિવાર્ય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સ્પેનની સરકારે ડીપફેક અને શોષણની ચિંતાઓ વચ્ચે સગીર વયના લોકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની પ્રતિજ્ઞા લીધી | Achira News