ગાંધીધામ,તા.તા.31 :ભુજથી દાદર વચ્ચે દોડતી સયાજીનગરીએક્સપ્રેસ રેલવે દ્વારા અકસ્માતનું જોખમ ઘટાડવા માટે અપાવવામાં આવેલી કવચ ટેક્નોલોજીનીસુરક્ષા મળી છે. વડોદરાથી મુંબઈના વિરાર વચ્ચે આ ટેકનોલોજી પશ્ચિમમાં સૌપ્રથમ વખત સયાજીનગરીમાંઅમલી કરવામાં આવી છે.
સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને અકસ્માતનું જોખમ ઘટાડવા માટે સેફ્ટી શીલ્ડ ટેકનોલોજી પ્રાપ્ત થઈ
Kutch Mitra•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.