Achira News Logo
Achira News

સરકારી બજેટ વાસ્તવિક જીવનના આર્થિક પડકારોને પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ

Akila News
સરકારી બજેટ વાસ્તવિક જીવનના આર્થિક પડકારોને પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ
Full News
Share:

૧. બજેટમાં કુલ આર્થિક સ્‍થિતિને આશાવાદી રીતે રજૂ કરવામાં આવેલ છે,પરંતુ વાસ્‍તવિક જનજીવનની મુશ્‍કેલીઓ પૂરતી દેખાતી નથી. ૨. જીડીપી (જીડીપી) વૃદ્ધિના આંકડા મુખ્‍ય કેન્‍દ્રમાં છે,પરંતુ રોજગાર અને આવક વૃદ્ધિનો સીધો સંબંધ સ્‍પષ્ટ નથી. ૩. રાજકોષીય ખાધ ઘટાડવાનો ભાર ખર્ચ કાપ દ્વારા આવે છે,આવક વધારવાના માળખાકીય સુધારા ઓછા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સરકારી બજેટ વાસ્તવિક જીવનના આર્થિક પડકારોને પ્રતિબિંબિત કરવામાં નિષ્ફળ | Achira News