Achira News Logo
Achira News

સુરતનું સ્વાસ્થ્યવર્ધક'નીરો "પીણું ખોટું હોવાનું જાણવા મળ્યું

Sandesh
સુરતનું સ્વાસ્થ્યવર્ધક'નીરો "પીણું ખોટું હોવાનું જાણવા મળ્યું
Full News
Share:

તંદુરસ્તી માટે લાભદાયી માનવામાં આવતું નીરો સુરતમાં હવે આરોગ્ય માટે જોખમી બની શકે તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. સુરત શહેરના સ્ટેશન ચોક વિસ્તારમાં આવેલા બજારમાંથી લેવામાં આવેલા નીરાના નમૂનાઓ ફેલ જાહેર થયા છે. ખાદ્ય અને ઔષધ નિયંત્રણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે આ નીરો ચોર્યાસી-ઓલપાડ નીરા ઉત્પાદક મંડળીમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરતનું સ્વાસ્થ્યવર્ધક'નીરો "પીણું ખોટું હોવાનું જાણવા મળ્યું | Achira News