Achira News Logo
Achira News

સુરતમાં અરાજકતાઃ ચુકવણીની માંગણી પર દુકાનદાર પર નિર્દયતાથી હુમલો

Sandesh
સુરતમાં અરાજકતાઃ ચુકવણીની માંગણી પર દુકાનદાર પર નિર્દયતાથી હુમલો
Full News
Share:

વેપારી પર હિંસક હુમલો સુરતના અડાજણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અડાજણના સંત તુકારામ સોસાયટી પાસે, પાલનપુર જકાતનાકા નજીકની એક પાનની દુકાન પર લુખ્ખા તત્વોએ હિંસક હુમલો કરી વેપારીને લોહીલુહાણ કરી દીધો છે. મળતી માહિતી મુજબ, પાલનપુર જકાતનાકા નજીક SBI બેંક પાસે આવેલી એક પાન-બીડીની દુકાને કેટલાક શખ્સો સામાન લેવા આવ્યા હતા. દુકાનદારે જ્યારે સામાનના જૂના કે વર્તમાન પૈસાની માંગણી કરી, ત્યારે ૪ થી ૫ જેટલા લુખ્ખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા. આ શખ્સોએ કોઈપણ ડર વગર દુકાનદાર પર હુમલો કરી દીધો હતો અને તેને એટલો માર માર્યો કે વેપારીનું માથું ફૂટી ગયું હતું. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat Entertainment World Lifestyle World Entertainment Mithun Chakrabortyની વહુ મદાલસા શર્માનો કાસ્ટિંગ કાઉચ પર ચોંકાવનારો ખુલાસો ડાયરેક્ટરે કહ્યું- 'મારી સામે બિકીની પહેરો...!'

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સુરતમાં અરાજકતાઃ ચુકવણીની માંગણી પર દુકાનદાર પર નિર્દયતાથી હુમલો | Achira News