Achira News Logo
Achira News

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો

Akila News
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો
Full News
Share:

ગઇકાલે બપોર બાદ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રચંડ તોફાની પવન-વરસાદ ત્રાટકતા માત્ર ૧ દિવસમાં વીજ તંત્રને લાખોનું નુકશાન થયું છે ! સેંકડો ફીડર બગડયા ર૬પ૦ ગામોમાં અંધારપટ છવાયોઃ ટીમો દ્વારા આખી રાત કામગીરી : ર૪૦૦ ગામોમાં લાઇટો ચાલુ કરાઇઃ રપ૦ ગામોમાં હજુ અંધારાઃ ૭૯૧ થાંભલા પડી ગયાઃ રપ ટ્રાન્‍સફોર્મર ઉડયાઃ રાજકોટમાં બે ડઝન વિસ્‍તારમાં મોડી રાત સુધી અંધારપટ.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે પવન અને વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો | Achira News