Achira News Logo
Achira News

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે ભારે પવન અને કમોસમી વરસાદ

Akila News
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે ભારે પવન અને કમોસમી વરસાદ
Full News
Share:

રાજકોટ, તા.૨૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં પવનના સૂસવાટા ફૂંકાઇ રહયા છે. સવારે ઠંડીનો અનુભવ થતા ગરમ વષાો પહેરવા પડ્‍યા હતા. તાપણાનો સાથ પણ લેવો પડ્‍યો હતો. જોકે સવારથી વાદળા વિખેરાયા છે અને સૂર્યનારાયણે દર્શન દીધા છે. ગઈકાલે સાંજથી જામનગર,દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, કચ્‍છમાં મેઘાવી માહોલ સાથે કમોસમી વરસાદ કરા સાથે તૂટી પડતા ભારે નુકસાન થયું છે અનેક જગ્‍યાએ વળક્ષો તૂટી પડ્‍યા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે ભારે પવન અને કમોસમી વરસાદ | Achira News