Achira News Logo
Achira News

સૌરાષ્ટ્રના ખેડૂત પર પડોશીઓને રૂ. 96.97 લાખોની છેતરપિંડી કરવાનો આરોપ

Akila News
સૌરાષ્ટ્રના ખેડૂત પર પડોશીઓને રૂ. 96.97 લાખોની છેતરપિંડી કરવાનો આરોપ
Full News
Share:

ધ્રોલ: સૌરાષ્ટ્રમાં એક કરોડની ઠગાઈની ઘટના બની છે. સૌરાષ્ટ્રના કાલાવડ સોરઠાગામના ખેડૂતો સાથે રૂ. ૯૬.૯૭ લાખની ઠગાઈ: જામનગર જિ.ના કાલાવડ તા.ના સોરઠાગામ અને આસપાસના ખેડૂતો સાથે ૱ ૯૬.૯૭ લાખની ખેતપેદાશોની ઠગાઈ થઈ છે. કુંભનાથપરામાં રહેતા દિલીપભાઇ નારદભાઇ સાવલીયા, ખેડૂતો પાસેથી મગફળી, તલ અને સફેદ ચણા ખરીદી તેના નાણાં ચૂકવ્યા વગર ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૪) મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. (સંજય ડાંગર અકિલા)

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

સૌરાષ્ટ્રના ખેડૂત પર પડોશીઓને રૂ. 96.97 લાખોની છેતરપિંડી કરવાનો આરોપ | Achira News